‘પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સર્વિસીસ ફોર ધ કન્સ્ટ્રક્શન ઓફ સિવિલ વર્ક્સ પેકેજીસ ફોર મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટ’ માટે નાણાકીય બિડ આજે ખોલવામાં આવી હતી. આમાં વાયડક્ટ્સ, કોંક્રિટ/સ્ટીલ બ્રિજ, ટનલ (સમુદ્ર અને પર્વતીય ટનલ), તમામ 12 સ્ટેશનોના સિવિલ વર્ક, મેન્ટેનન્સ ડેપો અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બિલ્ડિંગ સહિત તમામ 13 સિવિલ વર્ક્સ પેકેજોનું નિરીક્ષણ શામેલ છે.
ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ લિમિટેડ, કન્સલ્ટિંગ એન્જિનિયર્સ ગ્રુપ લિમિટેડ, આરવી એસોસિએટ્સ આર્કિટેક્ટ્સ એન્જિનિયર્સ એન્ડ કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, PADECO કંપની લિમિટેડના સંયુક્ત સાહસે 1111 કરોડ રૂપિયાની સૌથી ઓછી બિડ બોલી લગાવી છે. અને કરારનો સમયગાળો 96 મહિનાનો છે.
ટેકનિકલ બિડ મૂલ્યાંકનમાં નીચેની બે કન્સોર્ટિયમ/સંયુક્ત સાહસ કંપનીઓ લાયક ઠરી હતી:
This is an external link, Are you sure you want to Continue?