આજે એટલે કે ૧૯/૦૨/૨૦૨૧ ના રોજ ટેકનિકલ બિડ ખોલવામાં આવી હતી. આ પ્રક્રિયામાં કુલ ૯ બિડરોએ ભાગ લીધો હતો. આગળનો તબક્કો સફળ ટેકનિકલ બિડર્સ માટે નાણાકીય બિડ ખોલતા પહેલા સબમિટ કરાયેલ ટેકનિકલ બિડનું મૂલ્યાંકન કરવાનો છે.
૯ બિડર્સના નામ:
સાબરમતી જાળવણી ડેપો વિશે:
MAHSR કોરિડોર માટે આયોજિત ત્રણ ડેપોમાં સાબરમતી જાળવણી ડેપો સૌથી મોટો હશે. અન્ય ડેપો સુરત (ગુજરાત) અને થાણે (મહારાષ્ટ્ર) ખાતે સ્થિત હશે.
આ ટેન્ડરમાં શામેલ છે:
સાબરમતી ડેપો આશરે 84 હેક્ટર વિસ્તારને આવરી લેશે અને તેનો ઉપયોગ MAHSR ટ્રેનસેટના નિરીક્ષણ, જાળવણી, સફાઈ અને પાર્કિંગ માટે કરવામાં આવશે. ડેપો પર ટ્રેનસેટ ધોવાની સુવિધાઓ પણ હશે.
ટેન્ડર વિશે વધુ વિગતો NHSRCL વેબસાઇટ અને CPP પોર્ટલ પર મળી શકે છે.
This is an external link, Are you sure you want to Continue?