બોઈસર બુલેટ ટ્રેન સ્ટેશન

બોઇસર એ દરિયાકાંઠાના પ્રદેશનો એક ભાગ છે જ્યાં "કોંકણીઓ" વસે છે જેમનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. સ્ટેશનનો મુખ્ય ભાગ આ માછીમારો દ્વારા ઉપયોગમાં લેવાતી માછીમારીની જાળનું અમૂર્ત ચિત્રણ છે.